નખત્રાણા દેવ આશિષ હોસ્પિટલ મધ્યે બાળકો માટે નો ફ્રી નિદાન કેમ્પ ખુલ્લો મુકાયો


તા 16 8 2021 થી 21 8 2021 સુધી અહીં નિશુલ્ક રીતે બાળરોગો નું નિદાન કરવામાં આવશે
નખત્રાણા..
પાટીદાર સર્વોદય સંઘ સંચાલિત દેવ આશિષ હોસ્પિટલ નખત્રાણા મા બાળકોની તપાસ માટે નો ફ્રી નિદાન કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો
સંસ્થાના ઉપપ્રમુખ મોહનભાઈ ધોળું ડોક્ટર જે એસ પટેલ ડોક્ટર શક્તિસિંહ વાઘેલા ડોક્ટર બીપીન પટેલ ડોક્ટર સજાદ ચાકી લાલજીભાઈ રામાણી રતનસી ભાઈ લીંબાણી સહિતના મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કેમપ ખુલ્લો મુકવામાં આવ્યો હતો બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર જે એસ પટેલ દ્વારા સત્તાવન (57)જેટલા બાળકો નું નિદાન કરવામાં આવ્યું હતું જેનું સંસ્થા દ્વારા ફ્રી નિદાન કરાવાયું હતું તારીખ 16 8 2021 થી 21 8 2001 સુધી અહીં બાળકોનું તદ્દન મફત નિદાન કરવામાં આવશે એવું સંસ્થાના મોહનભાઈ ધોળુ એ જણાવ્યું હતું

પ્રતિશાદ આપો