પાટીદાર બાળકો પોસ્ટ H.S.C માટે સરદારધામ ખાતે છાત્રાલયની સુવિધા

સમસ્ત પાટીદાર સમાજના વિધાર્થી જગ
સમસ્ત પાટીદાર સમાજના દીકરા-દીકરીઓ માટે સરદારધામ ખાતે અધતન છાત્રાલયની સુવિધા છે.
ધો-૧૨ (વિજ્ઞાન -સા.પ્ર.)માં પાસ થયેલાં અમદાવાદ ગાંધીનગર ખાતે
કોલેજમાં એડમીશન મળ્યું હોય અને હોસ્ટેલની સુવિધા ઈચ્છતા વિધાર્થીઓએ છાત્રાલયમાં પ્રવેશ
માટે અરજી કરવા વિનંતી છે.
• મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
• અરજી કરવા માટે સરદારધામની વેબસાઈટ www.sardardham.org ની મુલાકાત લો.
(Home-Admission – Hostel Registration Students Registration)
સરદારધામ
વૈષ્ણોદેવી સર્કલ, એસ.પી.રીંગ રોડ, અમદાવાદ-૩૮૨૪૨૧.
Mo.: +91 7575001428 / 1548 / 1596/ 1438 Email: hostel@sardardham.org

પ્રતિશાદ આપો