સમસ્ત પાટીદાર સમાજ વિધાર્થી જોગ
વિશ્વ પાટીદાર સમાજ
સુધા જશવંત અંબાલાલ સિવિલ સર્વિસ કેન્દ્ર
જેથી રાષ્ટ્ર
UPSC Prelims Batch – 2022 માટે નિઃશુલ્ક પ્રશિક્ષણ વર્ગ
પ્રશિક્ષણ મેળવવા માંગતા ઇચ્છુક ઉમેદવારોએ તારીખ ૨૬-૦૭-૨૦૨૧ થી ૨૨-૦૮-૨૦૨૧ સુધીમાં www.sardardham.org પર
અરજી કરવાની રહેશે. વિગતવાર માહિતી વેબસાઇટ પર મુકેલ છે.
Admission > Batch Apply (UPSC Entrance Test-2022).
નોંધ-૧૦ નીચે મુજબના વર્ગમાં સમાવિષ્ટ ઉમેદવારોને પ્રવેશ પરીક્ષા વગર UPSC Prelim જ બેચમાં પ્રવેશ આપવામાં આવશે.
(૧) માં-બાપ વિનાના દીકરાઓ અને દીકરીઓ (૨) ત્યકતા-વિધવા બહેનોની જરૂરીયાતમંદ દીકરીઓ (૩) જમીનવિહોણા ખેત
મજૂરની દીકરીઓ (૪) દિવ્યાંગ દીકરીઓ (૫) વિધવા અથવા ત્યકતા વિધાર્થીનીઓને (૬) નામાકિંત યુનિવર્સિટીમાં સ્નાતક સ્તરે
ગોલ્ડ મેડલ મેળવેલ વિધાર્થીઓ (0) IIT અને IIM માં અભ્યાસ લઈ ચૂકેલ વિધાર્થીઓ (૮) જે વિધાર્થીઓ ધોરણ ૧૦, ૧૨ તેમજ
ગ્રેજ્યુએશન, તમામમાં ૮૦% કે તેથી વધુ ટકા મેળવેલ હોય તેવા વિધાર્થીઓ (CGPA, SGPA – ૮ કે તેથી વધુ). (૯) SPIPAના
અંતિમ પરિણામના પ્રથમ ૪૦૦ ઉમેદવારો પૈકીનાં પાટીદાર ઉમેદવારો.
(ઉપરોક્ત ૧ થી ૫ મુદ્દાઓમાં સમાવિષ્ટ ઉમેદવારને પ્રવેશ સમયે આર્થીક બાબત તપાસી પ્રવેશ સમિતીના નિર્ણયને આધારે પ્રવેશ
આપવામાં આવશે)
નોંધ-૨: નીચે મુજબના વર્ગમાં સમાવિષ્ટ ઉમેદવારોને પ્રવેશ પરીક્ષા વગર UPsc senior બેચમાં પ્રવેશ આપવામાં આવશે.
૧) જે ઉમેદવારો અંતિમ ૨ વર્ષમાં UPSC Prelim જ પરીક્ષામાં ઉતીર્ણ થયા હોય. (૨) જે ઉમેદવારોએ છેલ્લા ૨ વર્ષમાં GPSC વર્ગી
1/2ની મુખ્ય પરીક્ષા પાસ કરેલ હોય અને રૂબરૂ મુલાકાત (Interview) માટે ઉતીર્ણ થયા હોય. (૩) જે પાટીદાર ઉમેદવારોએ ૨
વર્ષમાં દિલ્હીના તાલીમ વર્ગોમાંથી તાલીમ મેળવેલ હોય અને UPSC પરીક્ષા આપેલી હોય
નોંધ-૩: કોવિડ-૧૯ની Advisory પ્રમાણે સરદારધામ ખાતે ૧૦૦ ઉમેદવારને મેરીટના આધારે છાત્રાલય(હોસ્ટેલ)માં પ્રવેશ
આપવામાં આવશે.
(અમદાવાદ શહેરમાં રહેતી દીકરીઓને હોસ્ટેલ સુવિધાની જરૂર હશે તો મેરીટ આધારે હોસ્ટેલ સુવિધા મળવા પાત્ર રહેશે.)
૧. જેમના વાલીની આવક ૨ લાખ કરતાં વધારે હોય તેમને રહેવા અને જમવાની સુવિધા વાર્ષિક રૂ. ૨૦૦૦૦ ના દરથી
૨. જેમના વાલીની આવક ૨ લાખ કરતાં ઓછી હોય તેમને રહેવા અને જમવાની સુવિધા વાર્ષિક રૂ. ૧૦૦૦૦ ના દરથી
૩. તેજસ્વી અને જરૂરીયાતમંદ વિધાર્થીઓને રહેવા અને જમવાની સુવિધા વાર્ષિક રૂ. ૧ ના ટોકન દરથી
૪. તમામ દીકરીઓને રહેવા અને જમવાની સુવિધા વાર્ષિક રૂ. ૧ ના ટોકન દરથી
સરદારધામ
વૈષ્ણોદેવી સર્કલ, એસ.પી.રીંગ રોડ, અમદાવાદ-૩૮૨૪૨૧
Mo.: +91 7575001596 / 8386 77184 Email: csc@sardardham.org