વંઢાય ગુરુપૂર્ણિમાની ઉજવણી

ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાય મધ્યે આજે અષાઢ સુદ પૂનમ ગુરુપૂર્ણિમા તા.24/07/2021 ને શનિવારના સવારના ગુરુજીઓનું પૂજન અને આરતી કરવામાં આવી જેમાં સંસ્થાના હોદ્દેદારો માં મહામંત્રી શ્રી બાબુભાઇ ચોપડા અને ખજાનચી શ્રી ગંગારામભાઈ ચૌહાણ તેમજ કારોબારી સભ્યો માં ઈશ્વરભાઈ માવજી ભગત, કાંતિલાલ ધનજી માવણી, રમણલાલ ચોપડા,ભગવાનજી ભગત તેમજ દર્શનાર્થીઓ એ સોશિઅલ ડિસ્ટન્સ જાળવીને પૂજન અને આરતીનો લાભ લીધો

પ્રતિશાદ આપો