કચ્છમાં ચોમાસાની શરૂઆત થઈ

અબડાસા, લખપત,નખત્રાણા તાલુકામાં વરસાદનું આગમન
આજે વહેલી સવારથી ધીમીધારે વરસાદ
ગાજવીજ સાથે વરસાદનું આગમન થતા લોકોને ગરમીમાં રાહત મળી
નખત્રાણા,તેરા,વર્માનાગર,દયાપર, ભવાનીપર, બીટા, ઉખેડા વિસ્તારમાં ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ

  • તારીખ 11 થી તારીખ 12 સવારના છ વાગ્યા સુધી સરકારી નોંધાયેલ વરસાદના આંકડા
  • 🌹🌹🌹🌹🌹
  • 25mm=1ઈંચ
    ☂️
    અંજાર વરસાદ 10
    અબડાસા વરસાદ10
    ગાંધીધામ વરસાદ 20
    નખત્રાણા વરસાદ 07
    ભચાઉ વરસાદ 35
    ભુજ વરસાદ 80
    મુન્દ્રા વરસાદ 46
    માંડવી વરસાદ 37
    રાપર વરસાદ 14
    લખપત વરસાદ 03
    કચ્છમાં વરસાદ પડેલ છે

પ્રતિશાદ આપો