સરદારધામ ખાતે ડોકયુમેન્ટ વેરીફીકેશન સમય સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ (સોમ – શનિ) કલાકનો રહેશે, વેરીફીકેશન માટે આવનાર તમામ ઉમેદવારે નીચે આપેલ ડોકયુમેન્ટની અસલ અને નકલ કોપી ફરજીયાત પણે સાથે લાવવાની રહેશે.
૧) શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર
૨) SSC માર્કશીટ
૩) HSC માર્કશીટ
૪) ડિગ્રી પ્રમાણપત્ર/અંતિમ માર્કશીટ
૫) ફોટો આઈ.ડી. પુર્ફ
❇️બેચ અરજી માટે❇️
૧) જે પરીક્ષા માટે અરજી કરેલ છે એમના ફોર્મની નકલ કોપી.
નોધ : વેરીફીકેશન કરાવવા આવતા પુર્વ OTR અરજી કરવી ફરજિયાત રહેશે.
OTR Link :- https://csc.sardardham.org/home/cscotr