આપણા વડીલો ની પરંપરાગત મુજબ
*આજ થી 30 વર્ષ પહેલા નવી
*પરણેલી દિકરી ઓ દિતવાર રમવા પોતાના માવતર ના ગામ માં જેઠ મહિના ના દર રવિવારે આવતી તેને દિતવાર કહેવાતા
- સરખી સરખી સહેલી ઓ પોતપોતાના સાસરી ની ચર્ચા કરતી આંબા કે લીમડા ની દાળી ઓ માં દેશી રાઢવા ના હીંચકા બાંધી ને…..એ ને હીંચકા ખાતી અને એ હસી મજાક કરતી દિકરીઓ ને જોઈને ને વડીલો ની આંખો માં હર્ષ ના આંશુ છલકાતા
- અને એ દિકરીઓ ને પ્રેમ થી કેરી ઓ તોડવા ની રજા આપતા
- પરંતુ હવે એ ભૂતકાળ બની ગયો છે
- અમારી તેમજ વડીલો ની પેઢીઓ આવી યાદો ને વાગોળી રહી છે…