શોક સમાચાર

💐💐💐💐🙏🏻🙏🏻💐💐💐💐
💐💐💐💐 શોક સંદેશ 💐💐💐💐
ટીમ ટોડીયન ના એક સક્રિય કાર્યકર્તા જેમનો ઉત્સાહ જોઈને અમને સર્વેને કામ કરવાનો જોશ આવી જતો તેમજ ગયા સરસ્વતી સન્માન પ્રોગ્રામ મા વિડિઓ એડિટિંગ નું કામ કરીને જેમને આપણા સન્માન પ્રોગ્રામ ને ચાર ચાંદ લગાવેલ તેવા શ્રી મુકેશભાઈ શંકરભાઇ (રતિલાલભાઈ) દિવાણી (પંચવટીવાળા)
* ઉમ્ર ૪૮વર્ષ. સર્વોદય સાઁ મિલ વાળા શંકરભાઇ (રતિલાલભાઈ) ડાહ્યાભાઈ દિવાણી (ટોડીયા લક્ષ્મીનારાયણ સનાતન સમાજના મંત્રીશ્રી) ના મોટા સુપુત્ર, મૂળ નિવાસી ટોડીયા હાલે ઇન્દોર(મધ્ય પ્રદેશ)
ગઈ કાલે તા:૨૬/૦૫/૨૦૨૧ બુધવાર બપોર ના ૦૩:૩૦ કલાકે રામશરણ પામેલ છે.
* સર્વે ને જણાવાનું કે વર્તમાન કોરોના મહામારી ની પરિસ્થિતિના નિયમોને ધ્યાનમાં રાખીને લૌકિક વ્યવહાર રાખેલ નથી તેની સર્વ સગાસબંધી નોંધ લે.
સમસ્ત ટોડીયા લક્ષ્મીનારાયણ સમાજ શોક ની લાગણી સાથે પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરે છે કે ઈશ્વર સદગત ની આત્મા ને પોતાના શરણ માં સ્થાન આપી પવિત્ર આત્માને પરમ શાંતી આપે અને દિવાણી(પંચવટીવાળા)પરિવાર જનો ને આ દુઃખ સહન કરવા ની શક્તિ આપે.
🙏🙏…
સમાજ ના સર્વે સ્નેહીજનો ને વિનંતી છે કે..
*અત્યારે કોરોનાની ભયંકર બીમારી ચાલી રહી છે..
માટે આપણે સૌ સાવધાની રાખી અને સાવચેત રહીયે
*🙏🙏

પ્રતિશાદ આપો