*જય ઉમિયા માતાજી* *આજે તા.૨૬.૦૫.૨૦૨૧, બુધવાર, વૈશાખ સુદ પૂનમ, એટલે આપણાં આરાધ્ય શ્રી કુળદેવી ઉમિયા મા નો પ્રાઘટ્ય દિવસ.**તો ચાલો આપણે, મા ઉમિયાના સંતાનો, આજે પોત પોતાના ઘરેજ આજ સાંજે ૭ વાગ્યા દરમ્યાન શ્રી ઉમિયા માતાના નામનો દિવો કરી ભજન, પ્રાર્થના , આરતી કરી આ વિક્ટ પરિસ્થિતિ માં શ્રી ઉમિયા મા ને ભાવનાંજલી આપી ઉજવણી કરીયે.*