આઈ શ્રી રૂડીમાતાની જય
જય ઉમિયા સહ પરિવારના સૌ સભ્યોને જણાવવાનું કે, આપણા અખિલ ભારતીય રામાણી પરિવારના કાર્યાલયના ઇન્ચાર્જ પ્રેમજીબાપાનું કૉરોનાથી અવસાન થવાથી તેમની જગ્યાએ હોદેદારોની સહમતીથી ચંદુલાલ પચાણભાઈ નાથાણી ગામ નખત્રાણા જુનાવાસ વાળાની આજ તા.20/5/2021 ના રોજ કાર્યાલય ઇન્ચાર્જ તરીકે નિમણુક કરવામાં આવેલ છે.
પરિવારના ઉપપ્રમુખશ્રી પ્રવિણભાઈ શામજીભાઈ ધનાણી અને મહામંત્રીશ્રી બાબુલાલ દેવજીભાઈ ધનાણી દ્વારા ચંદુલાલ નાથાણીને કાર્યાલયની જવાબદારી સોંપવામાં આવેલ.
ચંદુલાલ નાથાણીનો સંપર્ક નં. 8320665506