kkpconnect
connecting kutch kadva patidar
ટેગ કર્યાં: સગપણ, સામાજિક
કચ્છ કડવા પાટીદાર સમાજ એક સમકાલીન પડકારનો સામનો કરી રહ્યો છે – સગપણ ની સમાસ્યા. આ સમસ્યા માટે શક્ય ઉપાય શું હોઈ શકે છે. તમારો મત શું છે, આપણે આ સમસ્યાને કેવી રીતે દૂર કરી શકીએ? કૃપા કરીને તમારા અભિપ્રાય સાથે ટિપ્પણી કરો.
ઍક મોબાઇલ એપ્લિકેશન બનાવી ને સમાજમાંથી કુવારાઓના ડેટા ક્લેક્ટ કરી તેને kkp માટે ઓપન પ્લેટફોર્મ પૂરૂ પાડીને મદદરૂપ થઈ શકાય 🙏 સુરેશ પટેલ, હાલોલ,