કડોદરા ખાતે ભજન કાર્યક્રમ સાથે સાતમ આથમની ઉજવણી કરવામાં આવી

જય લક્ષ્મીનારાયણ
જય સનાતન
જય શ્રી કૃષ્ણ

કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ કડોદરા,
કે. કે. પી. યુથક્લબ કડોદરા,
જાગૃતિ મહિલા મંડળ કડોદરા,

દ્વારા સાતમ આઠમ જન્માષ્ટમી નો પર્વ ખુબ ધામ ધુમ થી ઉજવાઈ રહ્યો છે.
અને માં સરસ્વતી ગૌશાળા સીતાપુર-પાનસડાના લાભાર્થે ભજન સત્સંગ કાર્યક્રમ રાખેલ હતો.

K.KP YOUTH CLUB KADODARA

PRO:

પ્રતિશાદ આપો