વિથોણમાં ઇબોલાની સારવાર માટે વિથોણ જીવદયા સમિતિનું ઉદ્ઘાટન

વિથોણ મઘ્યે....

આજે વિથોણ વિસ્તાર ના અબોલા ની સારવાર માટે વિથોણ જીવદયા સમિતિ ધ્વારા ( જીવદયા રથ ) નું લોકાર્પણ
આજ ના પાવનકારી મહાશિવરાત્રી ના પર્વ ના પાવન દિવસે કથાકાર એવા જગદીશભાઈ શાસ્ત્રીજી ( ચાવડકા વાળા ) ના વરદ હસ્તે જીવદયા રથ ને લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં ભગવાન શિવ ની ભવ્ય શોભાયાત્રા ના ભક્તો મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો પણ આ સેવાકીય પ્રવૃત્તિ માં સહભાગી બન્યા
વિથોણ જીવદયા સમિતિના પ્રમુખશ્રી – શાંતિલાલ નાયાણી ઉપ પ્રમુખશ્રી – કાંતિલાલ મિસ્ત્રી મંત્રી શ્રી – નરૂભા જાડેજા / દર્શન સોની ખજાનચી શ્રી – ભરતભાઈ લીંબાણી / હિતેશ દરજી તેમજ 15 સભ્યો એ જહેમત ઉઠાવી હતી

પ્રતિશાદ આપો