અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર વિદ્યાથી મંડળ દ્વારા ભુજમાં રક્તદાન શિબિરનું આયોજન

આગામી તારીખ 8/2/23 ના રોજ શ્રી અખીલ ભારતીય કરછ કડવા પાટીદાર વિદ્યાર્થી મંડળ – ભુજ દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં આપ પધારી રક્તદાન કરો

પ્રતિશાદ આપો