🌸🌸નમસ્કાર…..પાટીદાર ભાઈઓ/ બહેનો. 🙏🏻જય લક્ષ્મીનારાયણ સાથે જણાવવાનું કે આપણી સમાજ નું ગૌરવ એવા માં. કેશુભાઈ પટેલ ધારાસભ્યશ્રી નું ભવ્ય સન્માન કાર્યક્રમ કેન્દ્રય શ્રીસમાજ ના પટાંગણમાં કરવા જઈ રહ્યા છીએ ત્યારે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ પ્રેરિત પશ્ચિમ કચ્છ ઝોન, દરેક ઘટક સમજો,યુવાસંગ કચ્છ રિઝિયન,મહિલાસંગ તેમજ વિવિધ સંસ્થાઓ ના દરેક ભાઈઓ/ બહેનો ને આપણા આ રૂડા અવસરે પધારવા ભાવભર્યું આમંત્રણ છે તા. 22/1/2023 રવિવાર સમય સાંજે 6:00 કલાકે. સ્થળ:- નખત્રાણા પાટીદાર ભવન (બોર્ડિંગ) નોંધ:- સાંજે ભોજન સાથે લેશું.