બાલ સંસ્કાર કેન્દ્ર દ્વારા 25મી ડિસેમ્બરના રોજ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું

જય લક્ષ્મીનારાયણ

  *આજરોજ ૨૫ ડિસેમ્બર નાં દિવસે શ્રી લક્ષ્મીનારાયણ બાળ સંસ્કાર કેન્દ્ર દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું.* *લક્ષ્મીનારાયણ ની આરતી અને રાષ્ટ્રીય ગીત બોલવા માં* *આવ્યું.આજે તુલસી પુજા હોવાથી બાળકો અને .સંચાલકો દ્વારા તુલસી માં નાં છોડનું વાવેતર કરવામાં આવ્યું.પછી આનંદ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો.*

સમાજ ની સૌ બહેનોએ મેળામાં હાજરી આપી બાળકો નો ઉત્સાહ વધાર્યો

પ્રતિશાદ આપો