ભીમાશંકર પાટીદાર યુવક મંડળ દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી

🇮🇳🇮🇳🇮🇳
🙏🏻 જય લક્ષ્મીનારયણ 🙏🏻

શ્રી છત્રપતિ શિવજી રીજિયન

ભીમાશંકર પાટીદાર યુવા મંડળ

મંચર વિભાગ

આજ રોજ તારીખ 13-8-2022 નાં શનિવારે મિશન અભિમન્યુ સેશન્સ લેવામા આવેલ.

સાથે સાથે દેશ આઝાદ થયા ને 75 વર્ષ નો અમૃત મહોત્સવ મનાવવા હર ઘર તિરંગા અભિયાન ને પણ ઊભારવા માં આવેલ.

સેશન માં બાળકો, મેન્ટોર, મહિલા શક્તિ એમ સર્વો એ ખુબ ભાવ-વિભોર બની આ કાર્યક્રમ ઊજવ્યો.

સેશન માં પ્રથમ
૧) ગણેશ વંદના 💐
૨) લક્ષ્મીનારયણ ની આરતી.
૩) ઉમિયા માં ની સ્તુતિ.
૪) શહિદ થએલ જવાનો ને શ્રદ્ધાંજલિ આપી.
૫) દેશ પ્રતે આપણી ફરજ જાણવા માટે સૌ એ પ્રતિજ્ઞા લીધી.
૬) બાળકો એ નૃત્ય, લોકગીત અને ભાષણ દ્વારા ૧૫ ઓગસ્ટ નુ મહત્વ પ્રસ્તુત કર્યુ.
૭) સ્વતંત્ર ભારત વિષય ના પ્રશ્નોતરી ગ્રુપ વિભાજિત કરીને પૂછવામાં આવ્યા તથા દેશ ભક્તિ ગીત ની અંતાક્ષરી લેવામાં આવી.
૮) સ્વતંત્ર દિવસ ની રેલી નીકળવામાં આવી અને ” ભારત માતા કી જય” નો જયઘોષ કરવામાં આવ્યો.
૯) અલ્પાહાર કરવામાં આવેલ
૧૦) અંતે રાષ્ટ્રગાન કરી સર્વે છુટા પડ્યા.
🇮🇳 જય હિંદ🇮🇳

પ્રતિશાદ આપો