કનવર્ઝન – લવ જેહાદ પરની ફિલ્મ

શ્રી ઘાટકોપર કચ્છી કડવા પાટીદાર સનાતન સમાજ મુંબઇ

જય લક્ષ્મીનારાયણ મિત્રો ભારતમાં હાલમાં લવ જેહાદ નો ત્રાસ ઘણોજ વધી રહ્યો છે ત્યારે યુએસએ મા રહેતા રાજ પટેલ આ વિષય પર એક ફિલ્મ” કનવર્ઝન “લઈ આવ્યા છે જે આપણા સમાજ ના દરેક મેચ્યોર પરિવાર  સભ્યોએ જોવા જેવી છે, તેથી ઘાટકોપર સનાતન સમાજ આપણ ને આ ફિલ્મ રાહત ના દરે (Rs 50:00) બતાવવા માટે આવતા રવિવારે 22/05/2022 ના સવાર ના show નુ આયોજન કરવા જઈ રહ્યું છે તો વહેલા તે પહેલા ના ધોરણે 200 માણસો માટે ઘાટકોપર મા થિયેટર બુક કરવા જઈ રહ્યું છે તો જેમ બને તેમ જલ્દી થી શુક્રવાર સુધીમાં આપની સંખ્યા નીચે આપેલ નામ અને નંબર પર લખાવી દેવા વિનંતિ.

🎞️નિલયોગ સિનેમા ઘાટકોપર ઈસ્ટ

(નોંધ : આમાં 200 જણાંની આજુબાજુ બુકિંગ આવશે ત્યારે ફિલ્મ બુક કરવામાં આવશે) 

રમેશ વાસાણી 9819819420

અમૃતભાઈ સેંઘાણી 7977181587

અશોક પોકાર 9321219813

ભાવનાબેન ધોળું 9969757599

મમતાબેન પોકાર 9870757973

પ્રતિશાદ આપો