નખત્રાણા ગ્રામ પંચાયત ના ઉપ સરપચ માટે નૈતિક વિશનજી ભાઈ પાંચાની એ ફોર્મ રજૂ કર્યું…તેમની સાથે હંસાબેન સોની હિતેન કેસરાણી કલ્પેશ ભગત મનોજ રૈયાણી સહિત ના હાજર રહેયા હતા તેમની સામે કોઈએ દાવેદારી ન કરતા નૈતિક ભાઈ ઉપ સરપચ નિશ્ચિત હોવા નું મનાઈ રહ્યું છે યુવા કાર્યકર નૈતિક ભાઈ એ ગત ટર્મ મા પણ સારી એવી પ્રશંસનીય કામગીરીઓ કરી છે અને હજુ પણ તેઓ નખત્રાણા ગ્રામ પંચાયત ટિમ ને સાથે રાખી અનેક અધૂરાકામો પૂર્ણ કરશે એવી ખાતરી આપી હતી.
નખત્રાણા ગ્રામ પંચાયત ના ઉપ સરપચ પદે યુવા કાર્યકર નૈંતિક ભાઈ પાંચાની બિન હરીફ આરૂઢ થતા આજે ચાર્જ સાંભળ્યો…