કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાંથી ડ્રગ્સ ઝડપાયું

કચ્છના જખૌ દરિયાઈ સીમમાંથી 400 કરોડથી વધુની કિંમતનો ડ્રગ્સ ઝડપાયો*

ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડનું સંયુક્ત ઓપરેશન

400 કરોડથી વધુના ડ્રગ્સ અને 6 પાકિસ્તાની ડ્રગ માફિયાની ધરપકડ

77 કિલો હેરોઈન સાથે પાકિસ્તાની બોટ સહિત 6 પાકિસ્તાનીઓની ધરપકડ

ભારતમાં દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘૂસવાના પ્રયાસનો પર્દાફાશ

અલ હુસૈની નામની પાકિસ્તાની બોટ

પાકિસ્તાની બોટ સહિત દરેકને જખૌ બંદરે લાવવામાં આવી રહ્યો છે

પ્રતિશાદ આપો